Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

'વિદેશી' ઘોષિત આસામના શખ્સનું અટકાયતમાં મોતઃ પરિજનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો

આસામમાં ફોરિનર્સ ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી ઘોષિત કર્યા પછી ર૦૧૭ થી  ડિટેંશન કેમ્પમાં રહેતા એક ૬૪ વર્ષીય શખ્સનું મોત થયુ છે. જે આ રીતનો ર૬ મો મામલો બતાવવામાં આવી રહ્યો છે.

પરિજનોએ રાજય સરકારની સામે મૃતકને બાંગ્લાદેશની બદલે ભારતીય  ઘોષિત કરવાની માંગ રાખતા કહ્યૂં કે તે ત્યારે મૃતદેહનો સ્વીકાર કરશે.

(9:56 pm IST)