Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પંજાબમાં જન્મી મોડલ શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકાના ફાઇનલ પહેલા થઇ બેહોશ

પંજાબમાં જન્મેલ ભારતીય -અમેરીકી મોડલ શ્રી સૈનીની માતાએ બતાવ્યુ છે કે મિસ વર્લ્ડ અમેરિકા ના ફાઇનલ પહેલા એમની પુત્રી બેહોશ થઇ ગઇ અને  કાર્ડિયક અરેસ્ટ ની શંકાને લઇ હોસ્પિટલમાં જ રાખવામાં આવી છે.

એમણે લોકોને પુત્રી માટે દુવા માગવા કહ્યું છે. સૈની મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ર૦ ૧૮ રહી ચુકી છે.

તે આ પ્રતિયોગીતામાં વોશિંગ્ટનનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

(9:53 pm IST)