Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હવે મોંઘી દાળને લઇ ચિંતા વધી : આયાત સીમા વધશે

૩૧ મી ઓકટોબર સુધી દાળની આયાતની મંજુરી : ડીજીએફડી અધિકારીઓની સાથે કારોબારીઓની બેઠકો

દાળ વધારે મોંઘી...

*   મોંઘી દાળને લઇને સરકાર ચિંતાતુર બની

*   છેલ્લા ૧૫ દિવસના ગાળામાં દાળની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો

*   ૩૧મી ઓક્ટોબર સુધી દાળની આયાતને મંજુરી આપવામાં આવી ચુકી છે

*   વરસાદના કારણે દાળની કિંમતમાં ઉલ્લેખનીય  વધારો થયો

*   સાતથી દગસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો

*   મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો

*   ભારત અને મોજામ્બિક વચ્ચે પણ મહત્વપર્ણ સમજુતી કરવામાં આવી ચુકી છે

*   સમજુતીના ભાગરૂપે ૧.૭૫ લાખ ટન વધારાનો જથ્થો પહોંચી જશે

(3:59 pm IST)