Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ડીકે શિવકુમારની માતા- પત્નિને સમન્સ

મની લોન્ડ્રીંગ મામલે પૂર્વ મંત્રી

બેંગલુરૃઃ ઈડીએ પૂર્વ મંત્રી ડીકે શિવકુમારની માતા- પત્નિને મની લોન્ડ્રીંગ મામલે પુછપરછ માટે સમન્સ મોકલ્યુ છે. ઈડી અધીકારીઓના જણાવ્યા મુજબ મની લોન્ડ્રીંગ મામલે ઈડીએ લગભગ ૫૦ લોકોને પુછપરછ માટે બોલાવ્યા છે. જેમાં પૂર્વ મંત્રી ડીકે શિવકુમારના માતા- પત્નિને પણ ૧૭ ઓકટોબરે દીલ્હીમાં પુછપરછ માટે હાજર રહેવા  આદેશ આપ્યો છે. અગાઉ પણ ઈડીએ શિવકુમારની પુત્રી અને સાંસદ ભાઈ ડીકે સુરેશની આ મામલે પુછપરછ કરી ચુકી છે.

(1:24 pm IST)