Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

નિર્મલા સીતારામને નકારી પતિની વાતઃ કહ્યું...મોદી મોડેલ રાવ-મનમોહન કરતા મોટું છે

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાના પતિએ નરસિંહ રાવ અને મનમોહન મોડલની કરેલી વાતને નકારી કાઢી છે અને કહ્યુ છે કે મોદી મોડલ આ બન્ને કરતા મોટું છેઃ તેમને કહ્યુ છે કે આપણે જોવુ જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોદીના નેતૃત્વમાં અનેક ફંડામેન્ટલ સુધારાઓ થયા છેઃ જીએસટી કોંગ્રેસના જમાનામા ન થયું હવે થયું: આધાર પણ હવે અમલી બન્યુઃ ઉજ્જવલાથી ૮ કરોડ લોકોને લાભ થયોઃ ૧૨ લાખ ઘરોમાં વિજળી પહોંચીઃ પીએમ મોદીને ધન્યવાદ છે કે એક મહારીફોર્મ કર્યુઃ એક એવુ માળખુ રચ્યુ જેમાં જો અને તો ને સ્થાન નથી

(10:13 am IST)