Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઝારખંડમાં યુવકોને પેટમાં દુઃખાવો થયોઃ ઝારખંડના ડોકટરોએ લખ્‍યું પ્રેગનન્‍સી ટેસ્‍ટ કરાવો

ઝારખંડમાં પેટના દર્દની ફરિયાદ પછી સરકારી ડોકટર દ્વારા બે યુવકોને પ્રેગનન્‍સી ટેસ્‍ટ કરાવવાનું કહ્યાનુ મામલો સામે આવ્‍યો છે.

આ ઉપરાંત સરકારી ડોકટર મુકેશ કુમારએ યુવકોને એચઆઇવી ટેસ્‍ટ કરાવવાનું પણ કહ્યું.

જયારે યુવકોની ફરિયાદ પછી  હોસ્‍પિલ પ્રશાસનએ મામલાની તપાસ ના આદેશ આપયા છે.

(12:00 am IST)