Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અગ્નિ સંસ્‍કારની થોડી મિનીટ પહેલા જ ઓડિશામાં જીવંત થઇ મૃત વ્‍યકિત

ઓડિશામાં દાહ સંસ્‍કારની થોડી મીનીટ પહેલા જ એક મૃત વ્‍યકિત જીવિત થવાની ઘટના સામે આવી છે.

ગંજામ જિલ્લાના સીમાંચલ મલિકને જંગલમાં બેહોશ  થયા પછી મૃત સમજી લેવામાં આવ્‍યો હતો.

સગાવહાલાઓએ મલિકને ચિતા પર સૂવડાવ્‍યો એનું માથુ હલવા લાગ્‍યું જે પછી તેને હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યો હતો.

(12:00 am IST)