Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બીજેપીથી અલગ થવું ટીડીપી માટે ઘાતક સાબિત થયુઃ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની પ્રતિક્રિયા

રીપોર્ટસ મુજબ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટનમમા કાર્યકર્તાઓને કહ્યું છે કે બીજેપીથી  અલગ થવુ પાર્ટી માટે  ઘાતક સાબિત થયુ અને ટીડીપીને  હાર ખમવી પડી.

નાયડૂએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ એમને સાવધાન કર્યા હતા કે તે બીજેપીથી અલગ થવાનો ફેસલો ઉતાવળથી ન કરે.

(12:00 am IST)