Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બીજા લગ્ન માટે પીએમસી બેંકના પૂર્વ એમડી થોમસએ બદલ્‍યો ધર્મઃ ૧૦ પ્રોપર્ટી ખરીદી

પંજાબ એન્‍ડ મહારાષ્‍ટ્ર કો.ઓપ.(પીએમસી) બેંકના પૂર્વએમડી જોય થોમસએ ધર્માંતરણ પછી જૂનૈદ બની પોતાની આસીસ્‍ટન્‍ટ સાથે બીજા લગ્ન કર્યા હતા.

મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખાના તપાસ અનુસાર બંનેએ ર૦૧ર થી પુનાની આસપાસ ૧૦ પ્રોપર્ટીઓ ખરીદી અને ત્‍યારથી રિયાલ્‍ટી ફર્મ એચડીઆઇએલના પ્રવર્તકોએ બેંનકી લોન ચુકવવાનું બંધ કર્યુ.

જુની લોન ચુકવ્‍યા વગર નવી લોન લેતા રહ્યા એચડીઆઇએલના પ્રવર્તક.

(12:00 am IST)