Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

#MeToo: હવે વિકી કૌશલના પિતા પર લાગ્યો જાતીય શોષણનો આરોપ

મુંબઈ :મિટૂ કેમ્પેઈન અંતર્ગત અનેક સેલિબ્રિટીઝ પર જાતીય શોષણના આરોપો લાગ્યા છે. ત્યારે આ યાદીમાં વધુ એક નામ જોડાયુ છે. જી હા, અભિનેતા વિકી કૌશલના પિતા શામ કૌશલ પર નમિતા પ્રકાશ નામની મહિલાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે

   અહેવાલ અનુસાર 2006માં એક આઉટડોર શુટિંગ દરમિયાન તેને પોતાના રૂમમાં બોલાવી પોર્ન ક્લિપ બતાવી હતી.

(1:21 pm IST)