Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ટૉપ-10માં કંપનીઓના માર્કેટ કેપિટલમાં 1 લાખ કરોડનો ઘટાડો

મુંબઈ :ગત એક સપ્તાહમાં સૌથી વધુ માર્કેટ કેપિટલવાળી દેશની ટૉપ 10 કંપનીઓમાંથી 3ના માર્કેટ વેલ્યૂએશનમાં કુલ 1,07,026 કરોડ રુપિયાનો ઘટાડો થયો છે.ટોચની કંપનીઓમાં TCS, ITC અને ઈન્ફોસિસની માર્કેટ વેલ્યૂ શુક્રવારે ખતમ થયેલા સપ્તાહમાં ઘણી ઘટી ગઈ. આમાં વધુ નુકસાન ITC અને TCSને થયું છે.

(12:00 am IST)