Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુભાષ ઘઈ પર વધુ એક આરોપ :એક્ટ્રેસ કેટ શર્માએ નોંધાવી ફરિયાદ

અચાનક મને પોતાની તરફ ખેંચી અને કિસ કરવાની કોશિશ કરી.

મુંબઈ :અભિનેત્રી કેટ શર્માએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં સુભાષ ઘઈ સામે FIR દાખલ કરાવી છે. FIRમાં કેટે જણાવ્યું કે, 6 ઓગસ્ટે યોજાયેલી એક પાર્ટી બાદ તેમણે મને ઘરે બોલાવીને મસાજ કરવાનું કહ્યું. મારો હાથ જબરદસ્તીથી પોતાની પીઠ અને કાન પર મૂકીને મને મસાજ કરવાનું કહ્યું. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને મેં મસાજ કરી આપ્યો તેમણે અચાનક મને પોતાની તરફ ખેંચી અને કિસ કરવાની કોશિશ કરી.

(12:00 am IST)