Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : યુ.એસ.સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ,ન્યૂજર્સીના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યૂજર્સીના ઉપક્રમે વિનામૂલ્યે સંસ્કૃત ભાષા શીખવા માટેના વર્ગો શરૂ કરાયા છે.દર શુક્રવારે રાત્રે 9 કલાકે ( EST ) યોજાનારા આ ક્લાસમાં જોડાવા માટે  https://www.sgvp.ca/activities/online-sanskrit-class દ્વારા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.તથા learn-sanskrit+subscribe@sgvp.ca  ઈમેલ કરી ગ્રુપમાં જોડાઈ શકાય છે.જેથી ક્લાસમાં કઈ રીતે જોડાવું તે અંગે માર્ગદર્શન અપાશે.તેવું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. (  શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ ) 2006 ફોર્ટ આરગીલ રોડ ,બ્લુમિંગડેલ ,GA ની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)
  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઇ હતી : ટ્વીટર ઉપર જાણ કરી access_time 8:44 pm IST

  • સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના શોનું પ્રસારણ કરવા ઉપર મનાઇ હુકમ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ટીવી શોનું નિરીક્ષણ કર્યા પછી એવું તારણ આપ્યું છે કે આ શોમાં મુસ્લિમ સમુદાય પ્રત્યે તિરસ્કાર દર્શાવવામાં આવ્યો છે. access_time 5:43 pm IST

  • રાજકોટમાં વરસાદ : ૪ઃ૧૯ કલાકે રાજકોટમાં સદર બજાર, મોટી ટાંકી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે : રાજકોટ ઉપર તડકા સાથે વરસાદ પડતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે access_time 4:31 pm IST