Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પુન્ડુચેરીઃ બળદગાડામાં જતા કિરણ બેદીનો આઇફોન ખોવાયા બાદ મળી આવ્યો

પુન્ડુચેરી : હરિયાળુ પુન્ડુચેરી અને જલસમુદ્ર પુન્ડુચેરીની ઝુંબેશના ભાગરૃપ પુન્ડુચેરીના ઉપરાજયપાલ કિરણ બેદી અહીંથી નજીકના બહુર જળાશયની મુલાકાત લેવા બળદગાડીમાં સવારી કરતી વખતે ખાડાટેકરાવાળા રસ્તાના કારણે તેમનો મોંધોદાટ આઇફોન ખોવાય ગયા બાદ ઝાડી-ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં થોડી નુકસાની  થયેલ હતી.

(1:46 pm IST)