Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ભારતીય વાયુસેનાએ નવા ઉપકરણ ખરીદવા માટે માંગ્યા રૂ. ૪૦,૦૦૦ કરોડ

નવી દિલ્હી : 'હિન્દુસ્તાન ટાઇમ્સ' ના જણાવ્યા મુજબ વાયુસેનાએ નવા ઉપકરણ ખરીદવા અને હથિયાર-સિસ્ટમ ખરીદવા માટે થયેલ કોન્ટ્રાકટના ચુકવણા માટે સરકાર પાસે વધારાના રૂ. ૪૦,૦૦૦ કરોડ માંગ્યા છે.     

         બે અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે વાયુસેના પર રૂ. ૪૮૦૦૦ કરોડની દેણદારી છે. અને આ વર્ષે બજેટમા વાયુસેના માટે નકકી થયેલ રૂ. ૩૯૩૦૦ કરોડ અપર્યાપ્ત છે.

(12:56 pm IST)