Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ભાષાની વિવિધતા અમારા દેશની સૌથી મોટી તાકાત છેઃ શાહના એકભાષા નિવેદન પર કોંગ્રેસ

         નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહએ દેશ કી એક ભાષા વાળા નિવેદન પછી કોંગ્રેસએ કહ્યુ છે કે ભાષાની વિવિધતા અમારા દેશની સૌથી મોટી તાકાત રહી છે.

         કોંગ્રેસએ કહ્યુ ભારત તો એકતાના સુત્રમાં બંધાયેલો જ છે. આપની વિચાર ધારાથી જ ખતરો છે ભાષાઓથી નહી.         શાહએ કહ્યુ ફકત હિંદી દેશમાં એકતા લાવી શકે છે.

(12:55 pm IST)