Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

સંજય જયસ્વાલ બિહાર અને સતીશ પુનિયા રાજસ્થાનના બીજેપી અધ્યક્ષ નિયુકત થયા

         નવી દિલ્હી : બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ શનિવારના કેન્દ્રીય મંત્રી  નિત્યાનંદરાયની જગ્યાએ  પશ્ચિમ ચંપારણથી સાંસદ જયસ્વાલને બિહાર અને આમેર (જયપુર) ના ધારાસભ્ય સતિષ પુનીયાને રાજસ્થાન પ્રદેશના બીજેપી અધ્યક્ષ તરીકે નિયુકત કરેલ છે.

         રાજસ્થાનમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષનું પદ મદનલાલ સૈનીના નિધન પછી લગભગ ત્રણ મહિનાથી ખાલી હતુ.

 

(12:54 pm IST)