Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

બીજેપીએ છતીસગઢના શિક્ષા વિભાગ અને મંત્રીને હાઇજેક કર્યાઃ કોંગ્રેસ ધારાસભ્ય બૃહસ્પતિસિંહ

         નવી દિલ્હી : છતીસગઢના કોંગ્રેસ ધારાસભ્ય બૃહસ્પતિસિંહએ કહ્યું છે કે બીજેપીએ રાજયના શિક્ષા વિભાગ અને તેના મંત્રીને હાઇજેક કરી લીધા છે.

         એમણે કહ્યુ કે બીજેપીના નેતા અફસરોથી મનગમતી જગ્યાએ ટ્રાન્સફર માટે લાંચના રૂપમા ૬ મહીનાનું વેતન માંગી રહ્યા છે. સિંહએ કહ્યૂં કે એમણે મુખ્યમંત્રી ભૂપેશ બધેલને મામલાની જાણકારી આપી છે.

(12:53 pm IST)