Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ઓરીસ્સા પછી ઝારખંડમાં પણ નવા ટ્રાફીક નિયમોમાં ૩ મહીનાની છૂટ આપવામાં આવી

         નવી દિલ્હી : ઓરીસ્સા પછી ઝારખંડમા પણ નવા મોટર વાહન કાનુનને લઇ લોકોને ૩ મહીનાની છૂટ આપવામાં આવી છે. અને આ દરમ્યાન દંંડની વધેલી રકમ વસુલવામા નહી આવે.

         મુખ્યમંત્રી રઘુવરદાસએ અધિકારીઓને સતત અભિયાન ચલાવી લોકોને નવા નિયમોની જાણકારી આપવી અને સહયોગ મેળવવો.

 

(12:53 pm IST)