Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પહેલા ગન બોલતી હતી, હવે મન બોલશેઃ પૂર્વ એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ શિવસેના પાર્ટીમા જોડાવવા પર શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની પ્રતિક્રિયા

નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પુર્વ એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્મા શુક્રવારના શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીમા જોડાયા છે.

         જુલાઇમાં પોલીસ ફોર્સમાંથી રાજીનામુ આપી ચુકેલ પ્રદીપ શર્માને પાર્ટી નાલાસોપારાથી પોતાના ઉમેદવાર બનાવી શકે છે. જયારે ઉધ્ધવ ઠાકરેએ શર્માને લઇ કહ્યું કે અત્યાર સુધી એમની ગન બોલતી હતી હવે મન બોલશે.

(12:52 pm IST)