Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

દુબઇ એરપોર્ટ પર કાર્ગોમાંથી ર કેરી ચોરનાર આરોપી ભારતીય શખ્સ પર સુનાવણી શરૂ

         દુબઇ એરપોર્ટ પર કાર્યરત એક ભારતીય શખ્સ પર કાર્ગો કન્સાઇનમેન્ટ થી ર કેરી ચોરી કરી ખાવાના આરોપની સુનાવણી શરૂ થઇ છે. દોષ સાબિત થવા પર એને જેલ પણ થઇ શકે છે.

શખ્સએ ર૦૧૭ માં ૬ દિરહમની કેરી ચોરીનો સ્વીકાર કરતા કહ્યું હતુ કે જયારે એણે કેરીઓનું બોકસ ખોલ્યુ હતુ ત્યારે એને તરસ લાગી હતી આ મામલાને લઇ ર૦૧૮ માં તેમની પુછપરછ પણ થઇ હતી.

(12:00 am IST)