Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

હૈદરાબાદમાં પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાતા પત્નીએ જાહેરમાં પતિની ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ કરી

 

હૈદરાબાદમાં એક વ્યક્તિને તેનો રંગીન મિજાજ મોંઘો પડ્યો છે. શોખીન પતિને રંગે હાથે પકડીને પત્નીએ જાહેરમાં ઝાડૂ અને ચપ્પલોથી ધોલાઈ કરી નાખી. ઘટના હૈદરાબાદના અલવાલ સ્થિત સુભાષ નગરની છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિને પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં રંગે હાથે પકડી પાડ્યો હતો પત્ની સાથે તેમના પરિવારે પણ રંગીન મિજાજ ધરાવતા પતિની અને તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી નાખી હતી

 

(12:00 am IST)