Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

બાળકના જન્મ બાદ થયુ કંઈક એવું કે નર્સ સહિત ત્રણ લોકો બેભાન:યુપીમાં બનાવ

ઉતર પ્રદેશના ગાજિયાબાદમાં એક મહિલાની પ્રસુતિ બાદ બે નર્સ સહિત 3 લોકો બેભાન થઈ ગઈ હતી. હકીકતમાં ડિલવરી માટે જે મહિલાને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઈમરજન્સી કેસ હોવાને કારણે મહિલાએ લેબર રૂમમાં જ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ શુક્રવારે સવારે હોસ્પિટલના સ્ટાફને મહિલા એચઆઈવી સંક્રમિત હોવાની જાણ થતા જ બે નર્સ અને એક મહિલા કર્મી બેભાન થઈ ગઈ હતી.

(8:34 pm IST)