Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

બેરોજગારીને લીધે રેપની ઘટનાઓ વધી છે :બીજેપી ધારાસભ્ય પ્રેમલતા

હરિયાણાના રેવાડીમાં ગેંગરેપને લઈ રાજ્યના ઉચના કલાના બીજેપી ધારાસભ્ય પ્રેમલતાએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ કે, બેરોજગારીના કારણે રેપની ઘટનાઓ વધી રહી છે. તેઓએ કહ્યુ કે રોજગારી ન મળવાને કારણે તેઓ કુંઠીત થઈ રહ્યા છે અને આ પ્રકારના ગુના આચરે છે. પ્રેમલતાના નિવેદન બાદ વિપક્ષની સાથે લોકોએ પણ વિરોધ કરવાનું ચાલુ કરી દીધું છે.

(8:29 pm IST)