Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મોબાઇલ ટાવરમાંથી નિકળતા રેડિયેશનને નિયંત્રણ લેવાના મામલે સુપ્રિમ કોર્ટ પહોંચી જુહી

નવી દિલ્‍હી : બોલીવુડની અભિનેત્રી જુહી ચાવલા એ મોબાઇલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનને નિયંત્રણમાં લેવાની માંગણી કરતી એક જાહેરહીતની અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે જેની સુનાવણી સોમવારે થશેઃ કોર્ટે પેન્‍ડીંગ તમામ અરજીઓને એક સાથે હાથ પર લેશેઃ

જુહીએ સ્‍વાસ્‍થ્‍ય ખતરાને ઘટાડવા માટે રેડીયેશનને ઘટાડવાના નિયમો ઘડવા અપીલ કરી છેઃ અગાઉ તેણીએ મોબાઇલ ફોનની પ-જી ટેકનીક સામે પણ વાંધો ઉઠાવ્‍યો હતો.

(12:17 pm IST)