Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગઠબંધન માટે મજબૂત સીટોનું બલિદાન નહીં કરીએ: રાહુલ ગાંધીનો મોટો નિર્ણંય

નવી દિલ્હી :તેલંગાણામાં વિધાનસભા ઇલેક્શનમાં મચેલી હલચલ વચ્ચે કોંગ્રેસ ઘ્વારા સ્ક્રીનિંગ કમિટીમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણા કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીમાં ત્રણ સદસ્યોના નામોને મજૂરી આપી છે. રાહુલ ગાંધીએ ભક્ત ચરણદાસને ચેરપર્શન સાથે જોથી મની સેનામલાઈ અને શર્મિષ્ટા મુખર્જી નામને સ્ક્રીનિંગ કમિટી સદસ્ય રૂપે મંજૂરી આપી છે.

(11:03 pm IST)