Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

માસ્ક અને શારીરીક અંતર છવાયેલુ રહયું

કોરોના કાળમાં અનોખી રીતે ઉજવાયો સ્વાતંત્રય દિવસ

આજે ૭૪મો સ્વાતંત્રય દિન દેશભરમાં કોઇ જ ધામધુમ, ઝાકમઝોળ વિના શાંતિપૂર્ણ ઉજવાયો, સલામી અપાઇ, સુત્રો  બોલાયા, ભાષણ થયા પણ બધુ જ અલગ ઢંગથી આજે સમારોહમાં શારીરીક અંતર રખાયું. માસ્કથી મોઢા ઢંકાયેલા રહયા, હાથ મીલાવવાનું બંધ રહયું હતું.

(1:34 pm IST)