Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

આવતા વર્ષે ભારત આઝાદીના ૧૫ વર્ષમાં વર્ષમાં પ્રવેશ કરશે : સંકલ્પોની મૂર્તિના મહાપર્વના રૂપે માનાવાશે : નરેન્દ્રભાઇ

સૌથી વધુ વખત ''આત્મનિર્ભર ભારત'' શબેદનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી : આજે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભાષણમાં સહુ થી વધુ ''આત્મનિર્ભર ભારત'' શબ્દ છવાયેલા રહ્યો હતો. એ પછી તેમના ભાષણમાં કોરોના, કિસાન, મહિલાઓ, મધ્યમ વર્ગ, વૈકસીન, બુનિયાદી ઢાંચો, સ્વાસ્થ્ય, આઇડી વિગેરે શબ્દોનો મહત્તમ ઉપયોગ થયો હતો.

નરેન્દ્રભાઇએ આ અવસરે શહિોદને યાદ કર્યા હતા.

નરેન્દ્રભાઇએ કહેલ કે આવતા વર્ષે આપણી આઝાદી ૭૫માં વર્ષમાં પ્રવેશે છે ત્યારે આ વર્ષને સંકલ્પની પૂર્તિના મહાપર્વના રૂપમાં મનાવશે.

(12:55 pm IST)