Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બંગાળ : અેક દિવસમાં કોરોનાના ૩૦ હજાર ટેસ્‍ટ : ૩ હજાર નવા કેસ નોંધાયા

પશ્‍ચિમ બંગાળમાં કોરોનાના ર૯૯૭ નવા કેસ નોંધાયા જયારે છેલ્‍લા ર૪ કલાકમાં અહીં ૩૦ હજાર ટેસ્‍ટ થયા હવે રાજયમાં ટેસ્‍ટ પોઝીટીવીટી રેટ ૧૦ ટકા ઉપર પહોંચી ગયો છે. રાજયમાં અત્‍યાર સુધી કુલ ૧ લાખ સાત હજાર સંક્રમિત મળ્યા છે.

(12:50 am IST)
  • જામખંભાલિયાના પૂર્વ ધારાસભ્ય : જેસાભાઈ ગોરીયાનું અવસાન : જામખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન જેસાભાઈ ગોરીયાનું ટૂંકી બીમારી બાદ આજે બપોરે અવસાન થયું છે તેમ કૌશલ સવજાણી જણાવે છે access_time 6:03 pm IST

  • ગારિયાધાર નગરપાલિકા પ્રમુખની મુદત પૂર્ણ : નવા પ્રમુખ માટે રોટેશન જાહેર થયું : 24 ઓગસ્ટે સવારે 11 વાગ્યે નવા પ્રમુખ-ઉપ પ્રમુખ કાર્યભાર સાંભળશે : ભાજપ અને કોંગ્રેસ બન્ને સતા મેળવવા રણમેદાનમાં ઉતર્યા access_time 9:07 pm IST

  • ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી 73 વર્ષીય ચેતન ચૌહાણની હાલત ગંભીર : ગયા મહિને કોરોના પોઝિટિવ આવ્યા પછી હજુ પણ વેન્ટિલેટર ઉપર : ઉત્તર પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર છે : 12 જુલાઈથી હોસ્પિટલમાં સારવાર હેઠળ access_time 6:37 pm IST