Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોરોના મહામારી : ઓડિશા ર૪ કલાકમાં કોરોનાના ૧૯૭૭ નવા કેસ નોંધાયા : સંક્રમિતોની સંખ્‍યા પ૪ હજારને પાર

ઓડિશામાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્‍યામાં વધારો થતો જાય છે. રાજયમાં છેલ્‍લા ર૪ કલાકમાં ૧૯૭૭ નવા કેસો નોંધાયા આ સાથે અત્‍યાર સુધી અહીં કુલ પ૪૬૩૦ લોકોના ટેસ્‍ટ પોઝિટીવ આવ્‍યા છે. ૧૬૩પ૩ અેકટીવ કેસ છે.

(12:49 am IST)
  • નેપાળ- ભારત સરહદી વિવાદ વચ્ચે નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી : ભારતની પ્રગતિ થાય અને સમૃદ્ધિ વધે તેવી કામના વ્યક્ત કરી access_time 1:53 pm IST

  • બોટાદના સાળંગપુર મંદિર ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ દ્વારા મારૃતિ યજ્ઞનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું. મારૃતિ યજ્ઞમાં ચેતન રામાણી, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામી પણ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહને કોરોના થતા તેમના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સદભાગ્યે અમિતભાઈનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આનંદની લાગણી પ્રસરી છે. access_time 4:26 pm IST

  • મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે access_time 8:12 pm IST