Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

બ્રિટનઅે અપડેટ કર્યો કોરોનાનો ડેટા, મૃતકોના આંકડા ઓછા થયા

બ્રિટન સરકારઅે સંક્રમણથી થયેલ મોતનો નવો આંકડો અપડેટ પછી જારી કર્યો છે આ પહેલાના મુકાબલે પ૩૭૭ મોત ઓછા દેખાડયા છે. મોતના આંકડા બદલવા છતાં બ્રિટનમાં મૃતકોની સંખ્‍યા યુરોપમાં સૌથી વધારે છે. સરકારઅે આંકડામાં બદલાવ પર કહ્યું છે કે જુના ડેટામાં આવા મતૃકોને સામેલ કરી લીધા હતા જે સંક્રમણથી સ્‍વાસ્‍થ્‍ય થઇ ચુકયા હતાં.

(12:48 am IST)
  • ધોનીનો અંતિમ મેચ ઝારખંડમાં યોજવા મુખ્યમંત્રીની માંગણી:ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તો બીસીસીઆઈ પાસે ઝારખંડમાં ધોનીનો "ફેરવેલ મેચ" યોજવા માગણી કરી છે. access_time 12:34 am IST

  • જયપુરમાં બારે મેઘ ખાંગા : બેફામ વરસાદ વરસ્યો.. ૧૦ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો .. ૧૯૮૧ પછીનો સૌથી ભારે વરસાદ પડ્યો ; ચોતરફ જળબંબોળ : ગોઠણડૂબ પાણી access_time 11:45 pm IST

  • સુરતમાં ભારે વરસાદથી કિમ નદીમાં પૂરની સ્થિતિ:કિમ નદીનું પાણી કઠોદરા ગામ વિસ્તારમાં ફરી વળ્યું: ભારે વરસાદના પગલે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો access_time 12:50 pm IST