Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કેરલમાં ઓગસ્‍ટ-સ્‍ટેમ્‍બરમાં પ્રતિદિન આવી શકે છે ૧૦ થી ર૦ હજાર કેસ : સ્‍વાસ્‍થ્‍ય મંત્રી કે.કે. શૈલેજા

નવી દિલ્‍હી  : કરેલના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી કે.કે. શૈલજાઅે કહ્યું છે કે કેરલમાં ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરમાં પ્રતિદિન કેસોનો આંકડો વધી ૧૦ થી ર૦ હજાર સુધી પહોંચી શકે છે. અેમણે કહ્યું અમે કોરોના કેસોમાં વધારો જોઇ રહ્યા છીઅે. બધાઅે સહયોગ આપવો પડશે.

(12:47 am IST)
  • ભારતમાં કોરોનાએ ૫૦ હજારનો મૃત્યુઆંક વળોટ્યો : દેશમાં આજે મોડી રાત્રે કોરોના વાયરસે ૫૦,૦૪૬ નો ભોગ લીધો છે. આમ કોરોના વાયરસથી દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા ૫૦,૦૦૦ ને વળોટી ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 10:42 pm IST

  • નવી દિલ્હી ખાતે રાજ ઘાટ ઉપર બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહેલા નરેન્દ્રભાઈ મોદી access_time 12:33 am IST

  • ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી 73 વર્ષીય ચેતન ચૌહાણની હાલત ગંભીર : ગયા મહિને કોરોના પોઝિટિવ આવ્યા પછી હજુ પણ વેન્ટિલેટર ઉપર : ઉત્તર પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર છે : 12 જુલાઈથી હોસ્પિટલમાં સારવાર હેઠળ access_time 6:37 pm IST