Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોવિડ-૧૯ સંક્રમણને ધ્‍યાને લેતા મંદિરોને પુનઃ ખોલવા અનુકુળ નથી : અદાલત

મુંબઇ :  મુંબઇ ઉચ્‍ચ ન્‍યાયાલયઅે મહારાષ્‍ટ્રમાં મંદિરોને આમજનતા માટે ખોલવાના વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરતા કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણને કારણ હાલની હાલત પુજાસ્‍થળોને પુનઃ ખોલવા અનુકુળ નથી મુખ્‍ય ન્‍યાયાધિશ દીપાંકર દત્તા અને ન્‍યાયમૂર્તિ પી.પી. તાવડેની પીઠઅે કહ્યું કે હાલની પરિસ્‍થિતિમાં સુધાર નથી લોકોઅે ઘરમાં જ પુજા કરવી.

(12:46 am IST)
  • ઉકાઇ ડેમની હાલની જળ સપાટી 332.61 ફૂટ સુધી પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.ઉકાઇમાંથી પાણી છોડાતા તાપી નદીનું સ્તર વધ્યું છે. તાપી નદી ઉપર આવેલો કોઝવે પર પાણી ફરી વળ્યા છે access_time 12:52 pm IST

  • ગીર સોમનાથ: પ્રભાસ તીર્થના ત્રિવેણી ઘાટમાં પાણીની જોરદાર આવક:હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદીમાં વરસાદી પૂરના પગલે ત્રિવેણી સંગમના ઘાટ પર ભારે માત્રામાં પાણીની આવક access_time 12:51 pm IST

  • દ્વારકાનાં કોઠા સાવિત્રી ગામે યુવતી તણાઇ દ્વારકા જીલ્લાનાં કોઠા સાવિત્રી ગામે નદીનાં પુરમાં યુવતી તણાઇ access_time 5:22 pm IST