Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

પાકિસ્તાનના બલુચી લોકોએ નરેન્દ્રભાઈ પાસે મદદ માગી : જય હિન્દના નારા લાગ્યા

શ્રીનગર : પાકિસ્તાની લશ્કર જયાં ભયાનક જુલ્મોની ઝડી વરસાવી રહ્યુ છે, કત્લેઆમ કરી રહેલ છે તેવા બલુચિસ્તાનના લોકોએ બલુચિસ્તાનને આઝાદ કરાવવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે મદદનો પોકાર કર્યો છે : બલુચિસ્તાનના સેંકડો લોકોએ ભારતના આઝાદી પર્વની શુભેચ્છા આપી બલુચિસ્તાનમાં 'જય હિન્દ'ના નારા લગાવ્યા

(7:44 pm IST)