Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

હૈદરાબાદઃ ગોલકુંડા કિલ્લાની મસ્જીદમાં નમાઝ માટે ઇન્કાર પરવાનગી ન આપી

હૈદરાબાદઃ પુરાતત્વ વિભાગે ગોલકુંડા કિલ્લા સ્થિત મસ્જિદમાં જુમ્મા (શુક્રવાર)ની નમાઝ પઢવા માટેની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્ય ગોલકુંડા સ્થિત મસ્જિદમાં જુમ્માની નમાજ પઢવા દેવાની પરવાનગી માંગતા અધિકારીઓને લેખિતમાં પત્ર પાઠવ્યો હતો.

(6:15 pm IST)