Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પીછેહઠ :ભાજપે વન નેશન વન ઇલેક્શનનો વિચાર રજૂ કર્યો છે માંગ કરી નથી :સંબિત પાત્રા

નવી દિલ્હી : વન ઈલેક્શન મુખ્ય ચૂંટણી કમિશ્નરના ખુલાસા અને કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે દેશમાં લોકસભા અને 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાના અહેવાલનું ખંડન કર્યુ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યુ કે, ભાજપે વન નેશન, વન  ઈલેકશનનો વિચાર  રજૂ કર્યો છે. ભાજપે એક સાથે ચૂંટણી કરાવવાની માગ કરી નથી. આ મામલે મીડિયામાં ખોટા અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે.

(1:28 pm IST)