Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

લગ્ન વિશે સવાલ પૂછતા રાહુલે આપ્યો એવો જવાબ કે સાંભળીને સૌ ચોંકી ઉઠ્યા

 

હૈદરાબાદ :રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ હૈદરાબાદની મુલાકાતે છે. ત્યારે અહીં કેટલાક પત્રકારોએ રાહુલને તેના લગ્ન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ સાંભળી પત્રકારો પણ ચોંકી ગયા હતા.

  રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે હું પહેલાથી જ પરીણિત છું. જો કે આ અંગે તરત જ સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે જ લગ્ન કરી લીધા છે.

(10:02 am IST)