Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સવારે 7.41 વાગ્યે રાજકોટ સહિત રાજ્યમાં 4.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો ઝટકો અનુભવાયા : રાજકોટથી 19 કિ.મિ દૂર નોંધાયું એપીસેંટર : ગભરાહટમાં લોકો ઘરની બહાર દોડી ગયા : વધુ વિગત મેળવાય રહી છે

સવારે 7.40 વાગ્યે રાજકોટ સહિત રાજ્યમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા : લોકો ઘરની બહાર દોડી ગયા : વધુ વિગત મેળવાય રહી છે

(8:09 am IST)