Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

બિહારઃ ગવર્નર હાઉસમાં લગભગ ૨૦ સ્ટાફને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો

પટનાઃ બિહારમાં સતત કોરોના વાયરસનો કહેર જારી છે મોટી સંખ્યામાં બીજેપી નેતાઓને કોરોના પોઝીટીવ આવ્યા પછી હવે ગવર્નર હાઉસમાં લગભગ ૨૦ સ્ટાફનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

(11:52 pm IST)