Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

બિહારમાં બીજેપીના ૭૫ નેતાઓને કોરોના પોઝીટીવ થયા પછી તેજસ્વીએ બીજેપીને ઘેરી

પટનાઃ આરજેડી નેતા તેજસ્વી યાદવએ ટવિટ કરી કહ્યુ બિહાર બીજેપીના ૧૦૦ નેતાઓની રેંડમ તપાસ કરવા પર, ૭૫ નેતા પોઝીટીવ મળ્યા વિચાર કરો જો બધાની તપાસ થાય તો કેટલા સંક્રમિત મળે? પ્રદેશવાસિયોને આગ્રહ છે સંક્રમણ ફેલાવવાળા આ વિશેષ જમાતિયોથી દૂર રહે સ્વયં પરિવાર અને રાજયને સુરક્ષિત રાખે છે.

(11:51 pm IST)