Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજકોટમાં સાંજે વધુ 10 કોરોના પોઝિટિવ કેસ : આ સાથે એકજ દિવસમાં રેકર્ડ બ્રેક 39 કેસ શહેરમાં નોંધાયા : કેવડાવાડીમાં રહેતા રાચ્છ પરિવારના 6 સદસ્યો એકસાથે ચડયા કોરોનની હળફેટે : લોકોમાં ભાણું લખલખું ફરી વળ્યું

કેવડાવાડી, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ, મંગળા રોડ અને લીમડા ચોકમાં 2 બાળકો, 6 પુરુષો અને 2 મહિલાઓ ને કોરોનાએ શિકંજામાં લીધા : આ સાથે શહેરનો કુલ પોઝિટિવ કેસ નો આંકળો ૪૭૬ પર પહોચ્યો

રાજકોટમાં આજે સાંજે વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે એકજ દિવસમાં રેકર્ડ બ્રેક 39 કેસ શહેરમાં નોંધાયા છે. કેવડાવાડીમાં રહેતા રાચ્છ પરિવારના 6 સદસ્યો એકસાથે ચડયા કોરોનની હળફેટે ચડી ગાયનું સામે આવ્યું છે.

આજ રોજ રાજકોટ શહેરમાં બપોરે ૧૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ (દસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) ધર્મેશ રાચ્છ (૪૨/પુરૂષ)
(૨) રૂદ્ર રાચ્છ (૭/પુરૂષ)
(૩) મિત રાચ્છ (૧૩/પુરૂષ)
(૪) અલ્કાબેન રાચ્છ (૪૦/સ્ત્રી)
(૫) અમીષાબેન રાચ્છ (૩૬/સ્ત્રી)
(૬)  ભાવેશભાઈ રાચ્છ (૩૮/પુરૂષ)
સરનામું : ૭-કેવડાવાડી, રાજકોટ

(૭) મયુર ચંપકલાલ ત્રિવેદી (૨૭/પુરૂષ)
સરનામું : પરિશ્રમશા નગર, જોડિયા નાગદાદાના મંદિર સામે, ગાંધીગ્રામ, રાજકોટ

(૮) જયદિપ નટવરલાલ પનારા (૩૭/પુરૂષ)
સરનામું : કુંદનરાજ, જલારામ પ્લોટ – ૧, નિવેદિતા સ્કુલની બાજુમાં, યુનિવર્સીટી રોડ, રાજકોટ

(૯) રમેશભાઈ હરિભાઈ પોકીયા (૫૫/પુરૂષ)
સરનામું : ૩૦૨-પુજા સંકલ્પ એપાર્ટમેન્ટ, મનહર પ્લોટ – ૯, ભક્તિનગર સ્ટેશન, મંગળા રોડ, રાજકોટ

(૧૦) દિપક ભુપેન્દ્રભાઈ તન્ના (૨૭/પુરૂષ)
સરનામું : ભીડ ભંજન શેરી નં. ૭, લીમડા ચોક, મોચી બજાર, રાજકોટ

--------------------------------------
રાજકોટ શહેરના કુલ કેસની વિગત

કુલ કેસ : ૪૭૬
સારવાર હેઠળ : ૨૪૦

(5:49 pm IST)