Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોંગ્રેસ કહે છે.. હજુ પણ પાયલટ માફી માંગી લ્યે : બધુ ઠીકઠાક થઇ જશે તેમના માટે દરવાજા હજુય ખુલ્લા છે

નવી દિલ્હી : કોંગ્રેસ સચિન પાયલટને કહ્યુ છે કે માફી માંગી લ્યો તો બધુ ઠીકઠાક થઇ શકે છે : જો સચિન માફી માંગી લ્યે-ભુલ સ્વીકારે તો બાત બન શકતી હૈ તેવું કોંગ્રેસના મહામંત્રી અવિનાશ પાંડેએ કહ્યું છે : ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે : જે પક્ષે તેમને નાનેથી મોટો કર્યો તેમની પાસે પક્ષ એક જવાબદાર નેતાની અપેક્ષા રાખે છે તેમના માટે પક્ષના દરવાજા હજુય ખુલ્લા છે

(4:12 pm IST)