Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૧૪૩૨ નવા કેસ નોંધાયા

પટનાઃ બિહારમા કોરોનાના ૧૪૩૨ નવા કેસ નોંધાયા છે કુલ સંક્રમિતોની સંખ્‍યા ૧૮૮૫૩ થઇ ગઇ રાજયમા અત્‍યાર સુધીમાં ૧૨૩૬૪ દર્દી રિકવર થયા.

(12:00 am IST)