Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

દેશમાં મોંઘવારી સતત વધતી જાય છેઃ કોંગ્રેસનો આક્રોશ

દેશમાં મોંઘવારી સતત વધતી જાય છે. કોરોના સંકટના કારણ ઉત્‍પન્ન થયેલ આર્થિક હાલતોથી લોકો બહાર નથી આવ્‍યા હવે મોંઘવારીના મારથી જનતાત્રસ્‍ત થઇ રહી છે. ભાજપ પોતાના વાયદા ભુલી ગઇ.

(12:00 am IST)