Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

જમ્‍મુ-કાશ્‍મીરઃ રાજાૈરીમાં ‘વન નેશન વન કાર્ડ' યોજનાનો શુભારંભ

રાજાૈરી જિલ્લા વિકાસ આયુકત મોહમ્‍મદ નજીર શેખએ જિલામાં વન નેશન વન કાર્ડ' યોજનાનો શુભારંભ કર્યો એમણે બતાવ્‍યુ આ યોજનાનો ફાયદો એ છે કે આપ હિન્‍દુસ્‍તાનના કોઇપણ ખુણામા જઇ પોતાનાુ રાશન લઇ શકે છે આ યોજનાથી લોકોને ફાયદો થશે.

(12:00 am IST)