Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોના મહાસંગ્રામઃ આંધ્ર પ્રદેશમાં કોરોનાના ૧૯૧૬ નવા કેસ નોંધાયાઃ ૪૩ લોકોના મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં આજ કોરોનાના ૧૯૧૬ નવા કેસ નોંધાયા છે અને ૪૩ લોકોના મોત થયા છે રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩૩૦૧૯ થઇ ગઇ છે અત્‍યાર સુધીમા કોરોનાથી ૪૦૮ મોત થયા છે.

(12:00 am IST)