Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

શાળાઓ માટે ઓનલાઇન શિક્ષણની ગાઇડલાઇન જાહેર : કેન્દ્રીય HRD મંત્રાલય દ્વારા જાહેરાત

પ્રી પ્રાયમરી બાળકો માટે 30 મિનિટથી વધુ નહીં,ધોરણ-1થી 8 માટે રોજ બે ક્લાસ 45-45 મિનિટના અને ધોરણ,9થી 12 માટે 30થી 45 મિનિટના રોજ 4 સેશન

નવી દિલ્હી : કેન્દ્રીય હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શાળાઓ માટે ઓનલાઇન શિક્ષણની ગાઇડલાઇન જાહેર કરાઈ છે જેમાંપ્રી પ્રાયમરી બાળકો માટે 30 મિનિટથી વધુ નહીં,ધોરણ-1થી 8 માટે રોજ બે ક્લાસ 45-45 મિનિટના અને ધોરણ,9થી 12 માટે 30થી 45 મિનિટના રોજ 4 સેશનહોવા જોઈએ તેવી ગાઈડલાઈનની જાહેરાત કરાઈ છે 

(12:00 am IST)