Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

અલ્લાહાબાદ હાઇકોર્ટથી અપહરણ થયેલા કપલને પોલીસે કરાવ્યુ મુકતઃ અપહરણકર્તા પકડાઇ ગયા

     ઉત્તરપ્રદેશમાં અલ્લાહબાદ હાઇકોર્ટ પરિસરથી  એક કપલને થોડા હથિયારબંધ લોકો દ્વારા અપહરણ થયા પછી પોલીસે એમને ફતેહપુરથી મુકત કરાવ્યા છે.

     આ સાથે જ પોલીસએ અપહરણકર્તાઓને પણ પકડી લીધા છે આ કપલ સોમવારના અલ્લાહબાદ હાઇકોર્ટથી સુરક્ષા માગવા માટે આવ્યુ હતુ.

(11:39 pm IST)