Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દેશમાં કોરોનાનો ગ્રાફ ઘણો નીચો ચાલ્યો ગયો : સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો અને સાજા થનાર લોકોની સંખ્યામાં વધારો

તામિલનાડુમાં સૌથી વધુ ૧૨૭૭૨ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઓછા ૮૧૨૯ કેસ : કેરળ ૭૭૧૯ કેસ : આંધ્રપ્રદેશ ૪૫૪૯ કેસ : બેંગ્લોર ૧૪૭૦ કેસ : પુણે ૮૭૨ કેસ : જમ્મુ કાશ્મીર ૫૯૯ કેસ : ઉત્તરાખંડ ૨૯૬ કેસ : અમદાવાદ ૪૭ કેસ : રાજકોટ ૧૯ કેસ

તમિલનાડુ   :  ૧૨,૭૭૨

મહારાષ્ટ્ર     :  ૮,૧૨૯

કેરળ         :  ૭,૭૧૯

કર્ણાટક       :  ૬,૮૩૫

આંધ્રપ્રદેશ    :  ૪,૫૪૯

ઓડિશા      :  ૪,૩૩૯

આસામ      :  ૩,૬૭૮

પશ્ચિમ બંગાળ   :        ૩,૫૧૯

તેલંગાણા     :  ૧,૫૧૧

બેંગ્લોર       :  ૧,૪૭૦

પુણે          :  ૮૭૨

ચેન્નાઈ       :  ૮૨૮

પંજાબ        :  ૬૨૨

છત્તીસગઢ    :  ૬૦૦

જમ્મુ કાશ્મીર :  ૫૯૯

મુંબઇ         :  ૫૨૯

મણિપુર      :  ૪૫૯

ગુજરાત      :  ૪૦૫

મેઘાલય     :  ૪૦૩

કોલકાતા     :  ૩૭૩

હિમાચલ પ્રદેશ  :        ૩૨૬

બિહાર        :  ૩૨૪

ઉત્તરપ્રદેશ   :  ૩૧૩

પુડ્ડુચેરી       :  ૩૦૯

ઉત્તરાખંડ     :  ૨૯૬

રાજસ્થાન    :  ૨૭૭

હરિયાણા     :  ૨૬૮

ગોવા         :  ૨૫૩

મધ્યપ્રદેશ   :  ૨૪૨

હૈદરાબાદ     :  ૧૭૩

ઝારખંડ       :  ૧૫૧

દિલ્હી         :  ૧૩૧

ભોપાલ       :  ૭૯

જયપુર       :  ૬૦

ઇન્દોર        :  ૫૬

દેશવાસીઓ માટે રાહતના સમાચાર

૭૬ દિવસ બાદ ભારતમાં સૌથી ઓછા કેસ નોંધાયા : નવા ૬૦૪૭૧ કેસ : મૃત્યુઆંક પણ નીચો ગયો ૨૭૨૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો

બ્રાઝીલમાં કોરોના સ્થિતિ યથાવત નવા ૪૦૮૬૫ નવા કેસ : રશિયા ૧૩૭૨૧ કેસ : ઈંગ્લેન્ડ ૭૭૪૨ કેસ : શ્રીલંકા ૨૨૮૪ કેસ : સાઉદી અરેબીયા ૧૧૦૯ કેસ : દક્ષિણ કોરીયા ૩૯૯ કેસ : ચીનમાં નવા ૨૩ કેસ નોંધાયા : હોંગકોંગમાં આજે માત્ર ૧ કેસ નોંધાયો : ભારતમાં કુલ વેકસીનેશન ૨૫ કરોડ ૯૦ લાખથી વધુ લોકોને થઈ ચૂકયુ છે : કુલ કોરોના ટેસ્ટ ૩૮ કરોડ ૧૩ લાખથી વધુ લોકોનો થઈ ચૂકયો છે

ભારત         :    ૬૦,૪૭૧ નવા કેસ

બ્રાઝિલ        :    ૪૦,૮૬૫ નવા કેસ

રશિયા         :    ૧૩,૭૨૧ નવા કેસ

યુએસએ       :    ૯,૯૧૮ નવા કેસ

ઇંગ્લેંડ         :    ૭,૭૪૨ નવા કેસ

શ્રીલંકા         :    ૨,૨૮૪ નવા કેસ

યુએઈ         :    ૧,૮૩૭ નવા કેસ

જાપાન        :    ૧,૩૮૬ નવા કેસ

કેનેડા          :    ૧,૧૫૭ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૧૦૯ નવો કેસ

જર્મની         :    ૯૦૭ નવા કેસ

ઇટાલી         :    ૯૦૭ નવા કેસ

ફ્રાંસ           :    ૬૮૯ નવા કેસ

બેલ્જિયમ      :    ૫૭૩ નવા કેસ

દક્ષિણ કોરિયા  :    ૩૯૯ નવા કેસ

ચીન           :    ૨૩ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૧૪ નવા કેસ

હોંગકોંગ       :    ૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૬૦ હજાર ઉપર નવા કેસ : ૨૭૨૬ મૃત્યુ અને ૧ લાખ ૧૭ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૬૦,૪૭૧ કેસો

નવા મૃત્યુ       :    ૨,૭૨૬

સાજા થયા      :    ૧,૧૭,૫૨૫

કુલ કોરોના કેસો :    ૨,૯૫,૭૦,૮૮૧

એકટીવ કેસો    :    ૯,૧૩,૩૭૮

કુલ સાજા થયા :    ૨,૮૨,૮૦,૪૭૨

કુલ મૃત્યુ        :    ૩,૭૭,૦૩૧

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૭,૫૧,૩૫૮

કુલ કોરોના ટેસ્ટ :    ૩૮,૧૩,૭૫,૯૮૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૨૫,૯૦,૪૪,૦૭૨

૨૪ કલાકમાં    :    ૩૯,૨૭,૧૫૪

પેલો ડોઝ       :    ૩૪,૮૨,૬૪૨

બીજો ડોઝ      :    ૪,૪૪,૫૧૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૯,૯૧૮

પોઝીટીવીટી રેટ :    ૧.૫%

હોસ્પિટલમાં     :    ૧૭,૩૮૩

આઈસીયુમાં     :    ૪,૪૪૭

નવા મૃત્યુ       :    ૧૪૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૪૩,૩૫,૧૦૫ કેસો

ભારત           :    ૨,૯૫,૭૦,૮૮૧ કેસો

બ્રાઝીલ         :    ૧,૭૪,૫૪,૮૬૧ કેસો

સુરત         :  ૫૪

ચંડીગઢ      :  ૫૦

અમદાવાદ   :  ૪૭

વડોદરા      :  ૩૭

લખનૌ       :  ૨૩

ગુડગાંવ      :  ૨૧

રાજકોટ      :  ૧૯

(4:11 pm IST)