Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહમંત્રી અમિતભાઇ શાહની મુલાકાત લીધી :પદભાર સાંભળવા બદલ અભિનંદન પાઠવ્યા

 

નવી દિલ્હી :ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી   અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત ભાઈ શાહ ની સૌજન્ય મુલાકાત લઇને  પ્રચંડ જનાદેશ મેળવી દેશના ગૃહ મંત્રી નો પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

(12:15 am IST)